Prajñā as Pratiṣṭhā — Indra–Kāśyapa Saṃvāda (Śānti-parva 12.173)
इत्यूचुस्ते महाराज राक्षसेन्द्रं निशाचरा: । शिरोभशि: प्रणता: सर्वे व्याहरन् राक्षसधिपम्
ity ūcus te mahārāja rākṣasendraṃ niśācarāḥ | śirobhis praṇatāḥ sarve vyāharan rākṣasadhipam ||
ભીષ્મે કહ્યું— મહારાજ! આમ કહી તે બધા નિશાચર રાક્ષસો મસ્તક નમાવી પ્રણામ કરીને રાક્ષસોના અધિપતિ રાક્ષસરાજને સંબોધવા લાગ્યા.
भीष्म उवाच