असंतोषादिदोष-निरूपणम्
On the Faults of Discontent and the Discipline of Detachment
ते जनास्तां गति यान्ति नाविद्वांसो5ल्पचेतस: । नाबुद्धयो नातपस: सर्व बुद्धौ प्रतेष्ठितम्
તે પરમ ગતિને વિદ્વાન, મહાચેતસ, બુદ્ધિમાન અને તપસ્વી જ પ્રાપ્ત કરે છે. જે અજ્ઞાની, મંદબુદ્ધિ, શુદ્ધબુદ્ધિથી રહિત અને તપસ્યાશૂન્ય છે—તે નથી પામતા; કારણ કે સર્વ કંઈ બુદ્ધિમાં જ પ્રતિષ્ઠિત છે.
युधिछिर उवाच