Śānti-parva 168: Śoka-nivṛtti-buddhi (The Cognition that Reduces Grief) and Piṅgalā’s Nairāśya
नास्ति नासीन्नाभविष्यद् भूतं कामात्मकात् परम् | एतत् सारं महाराज धर्मार्थावत्र संस्थितौ
બધા પ્રાણી કામના રાખે છે. કામના-રહિત પ્રાણી તેનાથી ભિન્ન ક્યાંય નથી—ન કદી હતું, ન ભવિષ્યમાં થશે; તેથી કામ જ ત્રિવર્ગનો સાર છે. મહારાજ! ધર્મ અને અર્થ પણ એમાં જ સ્થિત છે.
भीमयेन उवाच