बक-गौतमाख्यानम् / The Baka–Gautama Account
On Gratitude and Friendship Ethics
इत्येष प्रथम: कल्पो व्याख्यातस्ते सुविस्तरात् असेरुत्पत्तिसंसगों यथावद् भरतर्षभ
હે ભરતશ્રેષ્ઠ! આ રીતે મેં તને અસિ (ખડ્ગ)ની ઉત્પત્તિનો પ્રસંગ યથાવત્ અને વિસ્તારે કહી સંભળાવ્યો. તેથી આ સિદ્ધ થયું કે આયુધોમાં સૌપ્રથમ ખડ્ગ જ પ્રગટ થયો હતો.
भीष्म उवाच