Dama-pradhāna-dharma (Self-restraint as the Root of Dharma) — Śānti-parva 154
धर्मार्थमोक्षसंयुक्तमितिहासमिमं शुभम् | श्रुत्वा मनुष्य: सततमिहामुत्र च मोदते
ચારેય વર્ણોમાં જન્મેલા સર્વ લોકો માટે આ બુદ્ધિ પ્રદર્શિત કરવામાં આવી છે. ધર્મ, અર્થ અને મોક્ષથી યુક્ત આ શુભ ઇતિહાસને જે મનુષ્ય સદા સાંભળે છે, તે ઇહલોક અને પરલોક—બન્નેમાં આનંદ અનુભવે છે.
भीष्म उवाच