Daṇḍa as the Foundation of Social Order (दण्डप्रतिष्ठा)
नात्यन्तं गुणवत् किंचिन्न चाप्यत्यन्तनिर्गुणम् । उभयं सर्वकार्येषु दृश्यते साध्वसाधु वा
અર્જુને કહ્યું—સર્વથા ગુણવાળું એવું કંઈ નથી; અને સર્વથા ગુણવિહિન એવું પણ કંઈ નથી. દરેક કાર્યમાં સારા-નરસા બંને જ દેખાય છે.
अजुन उवाच