Daṇḍa as the Foundation of Social Order (दण्डप्रतिष्ठा)
दण्डश्नेन्न भवेललोके विनश्येयुरिमा: प्रजा: । जले मत्स्यानिवाभक्ष्यन् दुर्बलान्ू बलवत्तरा:
જો લોકમાં દંડ ન હોય, તો આ પ્રજા નાશ પામે; અને જેમ પાણીમાં મોટી માછલીઓ નાની માછલીઓને ખાઈ જાય છે, તેમ બળવાન જીવ દુર્બળોને પોતાનો આહાર બનાવી લે.
अजुन उवाच