Daṇḍa as the Foundation of Social Order (दण्डप्रतिष्ठा)
सूक्ष्ममोनीनि भूतानि तर्कगम्यानि कानिचित् । पक्ष्मणो5पि निपातेन येषां स्यथात् स्कन्धपर्यय:
અનુમાનથી જ જાણી શકાય એવા કેટલાય સૂક્ષ્મ-યોનિના જીવ છે; મનુષ્યની પાંપણ પડતાં જ જેમના ખભા તૂટી જાય—એવા જીવોની હિંસાથી કોઈ ક્યાં સુધી બચી શકે?
अजुन उवाच