कपोत-लुब्धकसंवादः — Hunter’s Remorse and Renunciatory Resolve
परिमुष्णन्ति शास्त्राणि धर्मस्य परिपन्थिन: । वैषम्यमर्थविद्यानां निरर्था: ख्यापयन्ति ते
ધર્મના વિરોધી લોકો શાસ્ત્રોની પ્રામાણિકતા પર ડાકો પાડે છે અને તેમને અગ્રાહ્ય તથા અમાન્ય ઠરાવે છે. અર્થજ્ઞાનથી શૂન્ય એવા લોકો અર્થશાસ્ત્રની ‘વૈષમ્યતા’ વિશે નિરર્થક ખોટો પ્રચાર કરે છે.
भीष्म उवाच