Śaraṇāgatapālana—Prastāvanā
Protection of the Refuge-Seeker: Opening of the Kapota Narrative
अज्जलिं शपथं सान्त्व॑ प्रणम्य शिरसा वदेत् । अश्रुप्रमार्जनं चैव कर्तव्यं भूतिमिच्छता
ઐશ્વર્ય ઇચ્છનાર રાજાએ અવસર જોઈ શત્રુ સામે હાથ જોડીને શપથ લેવો, આશ્વાસન આપવું અને માથું નમાવી વિનયથી વાત કરવી. જરૂર પડે તો ધીરજ આપી તેના આંસુ પણ પુંછવા.
भीष्म उवाच