आपद्धर्मनिर्णयः — विश्वामित्र-श्वपचसंवादः
Apaddharma Determination: Dialogue of Viśvāmitra and the Śvapaca
न्यस्तमानो5स्मि भक्तो5स्मि शिष्यस्त्वद्धितकृत् तथा । निदेशवशवर्ती च भवन्तं शरणं गत:
હવે મારું માન ભંગ થયું છે. હું તમારો ભક્ત અને શિષ્ય થયો છું. હું તમારા હિતનું સાધન કરીશ અને સદા તમારી આજ્ઞાના વશમાં રહીશ. સર્વ રીતે હું તમારી શરણમાં આવ્યો છું.
भीष्म उवाच