आपद्धर्मे राज्ञः नीतिः — Bharadvāja’s Counsel on Crisis-Statecraft (Śānti Parva 138)
ततः प्रसृततोयं त॑ प्रसमीक्ष्य जलाशयम् । बबन्धुर्विविधैयोगैर्मत्स्यान् मत्स्योपजीविन:
પછી માછલીઓથી જ જીવન ચલાવનારા માછીમારોએ જ્યારે જોયું કે તે જળાશયનું પાણી ઘણું બહાર નીકળી ગયું છે, ત્યારે તેમણે વિવિધ ઉપાયોથી ત્યાંની માછલીઓને બાંધીને ફસાવી લીધી.
भीष्म उवाच