दीर्घदर्शी–दीर्घसूत्र–संप्रतिपत्तिमान् आख्यानम्
The Parable of Foresight, Procrastination, and Presence of Mind
वशे बलवतां धर्म: सुखं भोगवतामिव । नास्त्यसाध्यं बलवतां सर्व बलवतां शुचि
જેમ ભોગ-સામગ્રીથી સમૃદ્ધ પુરુષના અધિન સુખ-ભોગ રહે છે, તેમ ધર્મ પણ બળવાનના વશમાં રહે છે. બળવાન માટે કંઈ પણ અસાધ્ય નથી; બળવાનની સર્વ વસ્તુ શુદ્ધ અને નિર્દોષ ગણાય છે.
भीष्म उवाच