दीर्घदर्शी–दीर्घसूत्र–संप्रतिपत्तिमान् आख्यानम्
The Parable of Foresight, Procrastination, and Presence of Mind
अतिथर्माद् बल॑ मन्ये बलादू धर्म: प्रवर्तते । बले प्रतिष्ठितो धर्मों धरण्यामिव जड़मम्
હું ધર્મ કરતાં પણ બળને વધુ શ્રેષ્ઠ માનું છું; કારણ કે બળથી જ ધર્મની પ્રવૃત્તિ થાય છે. જેમ ચાલતા-ફરતા સર્વ પ્રાણી ધરતી પર સ્થિત છે, તેમ ધર્મ પણ બળ પર જ પ્રતિષ્ઠિત છે.
भीष्म उवाच