दीर्घदर्शी–दीर्घसूत्र–संप्रतिपत्तिमान् आख्यानम्
The Parable of Foresight, Procrastination, and Presence of Mind
यदेवमाहु: पापेन चारित्रेण विवर्जित: । सुभृशं तप्यते तेन वाक्शल्येन परिक्षत:
દુર્બળ માણસ વિષે લોકો કહે છે—‘અરે! પાપાચારના કારણે આ સદાચારથી વંચિત થઈ સગાં-સંબંધીઓ દ્વારા ત્યજાયો છે.’ તેમના વચન-બાણથી ઘાયલ થઈ તે અત્યંત સંતપ્ત થાય છે.
भीष्म उवाच