Kośa-saṃjanana and Subtle Dharma
Treasury Formation and Fine-Grained Ethics
अभिसंदधते ये च विश्वासायास्य मानवा: । अशेषमेवोपलभ्य कुर्वन्तीति विनिश्चय:
જેનુ સર્વસ્વ લૂંટી લેવાય છે, તે મનુષ્યો તે દસ્યુઓ સાથે મેળ-જોળ કરીને વિશ્વાસ વધારવાનો પ્રયત્ન કરે છે; પછી તેમના ઠેકાણા વગેરેનો પત્તો લગાવી તેમનું પણ સર્વસ્વ નષ્ટ કરી દે છે—આ નિશ્ચિત વાત છે.
भीष्म उवाच