Kośa, Bala, and Maryādā: Treasury, Capacity, and Enforceable Limits (कोश-बल-मर्यादा)
तत्र धर्मविदां तात निश्चयो धर्मनैपुणम् उद्यमो नैपुणं क्षात्रे बाहुवीर्यादिति श्रुति:
તાત! ધર્મવિદોના નિશ્ચયથી તેમની ધર્મવિષયક નૈપુણ્યતા જણાય છે; તેમ જ ક્ષત્રિયનું નૈપુણ્ય એ છે કે—બાહુબળથી ઉન્નતિ માટે ઉદ્યમ કરવો; આ શ્રુતિનો નિર્ણય છે।
भीष्म उवाच