Āpad-dharma and Discernment in Livelihood (आपद्धर्मे विज्ञानबलम्)
उपयातो नरव्यात्र लोकपालो यमस्तदा | तमपश्यत् सुतपसमृषिं वै गौतमं तदा
નરશ્રેષ્ઠ! ત્યારે લોકપાલ યમ ત્યાં આવ્યા અને તે સમયે ઉત્તમ તપસ્વી ઋષિ ગૌતમને જોયા.
भीष्म उवाच