त्रिवर्गमूलनिश्चयः — Determining the Roots of Dharma, Artha, and Kāma
Mahābhārata, Śānti-parva 123
ब्राह्मणेभ्यश्न राजन्या लोकान् रक्षन्ति धर्मत: । स्थावरं जड़म॑ चैव क्षत्रिये भ्य: सनातनम्
ત્યારબાદ બ્રાહ્મણોથી દંડ-ધારણનો અધિકાર મેળવી ક્ષત્રિયો ધર્મ અનુસાર સર્વ લોકોની રક્ષા કરે છે. સ્થાવર-જંગમ આ સનાતન જગત ક્ષત્રિયોથી જ સુરક્ષિત રહે છે.
वसुहरोम उवाच