Jaitrya-nimitta: Signs of Prospective Victory and the Priority of Conciliation (जयलक्षण-निमित्त तथा सान्त्व-प्रधान नीति)
तेषां सान्त्वं क्रूरमिश्रं प्रणेतव्यं पुनः पुन: । सम्पीड्यमाना हि परैयोंगमायान्ति सर्वतः
તે દેશવાસીઓ પ્રત્યે કઠોરતા સાથે સાથે સાંત્વનાભર્યા મધુર વચનોનો પણ વારંવાર ઉપયોગ કરવો જોઈએ; કેમ કે માત્ર કઠોર શબ્દોથી પીડિત થઈ તેઓ ચારે તરફથી જઈ શત્રુઓ સાથે મળી જાય છે.
भीष्म उवाच