ममाज्ञया द्विजश्रेष्ठ द्रोणपुत्रोडभिषिच्यताम् । सैनापत्येन भद्रं ते मम चेदिच्छसि प्रियम्
“દ્વિજશ્રેષ્ઠ! મારી આજ્ઞાથી દ્રોણપુત્રને સેનાપતિ પદે અભિષેક કરો; તમારું કલ્યાણ થાઓ. જો તમે મને પ્રિય કરવું ઇચ્છો તો.”
संजय उवाच