उत्साहश्व कृतो नित्यं मया दिष्ट्या युयुत्सता । दिष्ट्या चास्मिन् हतो युद्धे निहतज्ञातिबान्धव:
યુદ્ધ કરવા ઉત્સુક રહીને મેં સદા ઉત્સાહ ધારણ કર્યો; આ મારું સૌભાગ્ય છે. અને સ્વજનો-બંધુઓના નાશ પછી હું પણ આ જ યુદ્ધમાં હત થાઉં છું; આ પણ સૌભાગ્ય છે.
संजय उवाच