Varuṇābhiṣeka–Agni-anveṣaṇa–Kaubera-tīrtha
Varuṇa’s Consecration; Search for Agni; Kaubera Sacred Site
कुमारानुचरा राजन् पूरयन्तो दिशो दश । ननृतुश्च ववल्गुश्न जहसुश्च मुदान्विता:
રાજન! જ્યારે શત્રુઓ મારવા લાગ્યા, ત્યારે કુમારના અનુચરો દસેય દિશાઓ ગુંજાવીને ઊંચા સ્વરે ગર્જના કરવા લાગ્યા. આનંદથી મત્ત થઈ તેઓ નાચ્યા, કૂદ્યા અને જોરથી હસ્યા.
वैशम्पायन उवाच