अध्याय ३: कृपस्य दुर्योधनं प्रति नीत्युपदेशः
Kṛpa’s Counsel to Duryodhana
पुनरेवाभ्यवर्तन्त क्षत्रिया: पाण्डवान् प्रति । पराजयममृष्यन्तः कृतचित्ताश्न विक्रमे
તે ક્ષત્રિયો ફરી પાંડવો તરફ વળીને આવ્યા. પરાજય સહન ન થતાં તેમણે પોતાનું ચિત્ત પોતાના પરાક્રમમાં દૃઢ કર્યું.
संजय उवाच