शकुनिवधः — Sahadeva’s Slaying of Śakuni
with Ulūka’s fall
यातु वक्षित्तु पाज्चाल्यं क्षिप्रमागम्यतामिति । परिश्रान्तबलस्तात नैष मुच्येत किल्बिषी
કોઈ પુરુષ જઈને પાંચાલપુત્ર ધૃષ્ટદ્યુમ્નને કહે—“તમે ઝડપથી અહીં આવો.” તાત! આ પાપાત્મા દુર્યોધન હવે બચી શકશે નહીં; તેની સમગ્ર સેના પરિશ્રાંત થઈ ગઈ છે.
संजय उवाच