Sauptika Parva, Adhyaya 8 — Dhṛṣṭadyumna-vadha and the Camp’s Nocturnal Rout
पुरीषमसृजन् केचित् केचिन्मूत्रं प्रसुख्ुवुः । बन्धनानि च राजेन्द्र संच्छिद्य तुरगा द्विपा:
purīṣam asṛjan kecit kecin mūtraṁ prasukhruvuḥ | bandhanāni ca rājendra saṁcchidya turagā dvipāḥ ||
સંજય બોલ્યો—કેટલાએ ભયથી મલ ત્યાગ્યો અને કેટલાએ મૂત્ર છોડ્યું. અને હે રાજેન્દ્ર! ઘોડા અને હાથીઓ બંધનો તોડી છૂટા પડી ગયા.
संजय उवाच