सौप्तिकपर्व — धृष्टद्युम्नसारथिवृत्तान्तः
Report of the Night Raid and Yudhiṣṭhira’s Lament
यज्जित्वा तप्यते पश्चादापन्न इव दुर्मति: । कथं मन्येत विजयं ततो जिततर: परै:
જે વિજય મેળવીને દુર્મતિ મનુષ્ય પછી આપત્તિગ્રસ્તની જેમ તપે અને પસ્તાય, તે પોતાની તે જીતને જીત કેવી રીતે માને? કારણ કે એ સ્થિતિમાં તો તે શત્રુઓ દ્વારા વધુ જ પરાજિત થઈ ચૂક્યો હોય છે.
सूत उवाच