Sabhā Parva, Adhyāya 68 — Pāṇḍavānāṃ Vanavāsa-prasthānaḥ; Duḥśāsana-nindā; Pāṇḍava-pratijñāḥ
हृतस्वस्य हि यद् दुःखं हतपुत्रस्य चैव यत् । ऋणिन: प्रति यच्चैव स्वार्थाद् भ्रष्टस्य चैव यत्
hṛtasvasya hi yad duḥkhaṃ hataputrasya caiva yat | ṛṇinaḥ prati yac caiva svārthād bhraṣṭasya caiva yat ||
કાશ્યપે કહ્યું—જેનુ સર્વસ્વ હરણ થયું હોય તેનું દુઃખ, જેના પુત્રનો વધ થયો હોય તેનો શોક, ઋણદાતાઓ સામે પડતાં થતો ક્લેશ, અને પોતાના ન્યાયસંગત સ્વાર્થ-પ્રયોજનથી ભ્રષ્ટ થયેલા મનુષ્યની વ્યથા—આ બધાં જ ઘોર અને ભસ્મ કરી નાખે એવા દુઃખો છે.
कश्यप उवाच