पुनर्द्यूत-समाह्वानम्
Renewed Summons to the Dice-Game and Exile Wager
धिगस्तु नष्ट: खलु भारतानां धर्मस्तथा क्षत्रविदां च वृत्तम् | यत्र हातीतां कुरुधर्मवेलां प्रेक्षन्ति सर्वे कुरव: सभायाम्
ધિક્કાર છે! ભરતવંશના નરેશોનો ધર્મ નિશ્ચયે નષ્ટ થયો છે અને ક્ષત્રિયધર્મ જાણનારા આ મહાપુરુષોનો સદાચાર પણ લુપ્ત થયો છે; કારણ કે અહીં કૌરવોની ધર્મમર્યાદાનો ભંગ થઈ રહ્યો છે, છતાં સભામાં બેઠેલા બધા કુરુવંશી મૌન રહીને જોઈ રહ્યા છે.
वैशम्पायन उवाच