पुनर्द्यूत-समाह्वानम्
Renewed Summons to the Dice-Game and Exile Wager
दुशासन उवाच रजस्वला वा भव याज्ञसेनि एकाम्बरा वाप्यथवा विवस्त्रा । द्यूते जिता चासि कृतासि दासी दासीषु वासश्न॒ यथोपजोषम्
દુઃશાસન બોલ્યો—“યાજ્ઞસેની! તું રજસ્વલા હો, એકવસ્ત્રા હો કે વિવસ્ત્રા હો; તું દ્યુતમાં જીતાઈ ગઈ છે અને દાસી બનાવી દેવામાં આવી છે. તેથી હવે દાસીઓમાં મારી ઇચ્છા મુજબ તારે રહેવું પડશે.”
दुशासन उवाच