Dhṛtarāṣṭra’s Counsel on Restraint and the Pāṇḍavas’ Authorized Return (धृतराष्ट्र-उपदेशः)
वैशम्पायन उवाच एवमुक्ते तु वचने धर्मराजेन धीमता । धिग्धिगित्येव वृद्धानां सभ्यानां नि:ःसृता गिर:
વૈશમ્પાયન બોલ્યા—જનમેજય! બુદ્ધિમાન ધર્મરાજે એમ કહતાં જ સભામાં બેઠેલા વૃદ્ધોના મુખમાંથી “ધિક્, ધિક્!” એવો ધિક્કાર નીકળી પડ્યો.
वैशम्पायन उवाच