Jarāsandha-nipātana, rāja-mokṣa, and rājasūya-sāhāyya-prārthanā
Jarāsandha’s fall, liberation of kings, and request for support
वैशम्पायन उवाच एवमुक्त्वा जरासंध: सहदेवाभिषेचनम् । आज्ञापयत् तदा राजा युयुत्सुर्भीमकर्मभि:
વૈશંપાયન બોલ્યા—જનમેજય! આમ કહીને, તે ત્રણ વીરોથી યુદ્ધ કરવાની ઇચ્છા ધરાવતો, ભયંકર કર્મો કરનાર રાજા જરાસંધે ત્યારે જ પોતાના પુત્ર સહદેવના રાજ્યાભિષેકની આજ્ઞા આપી.
वैशम्पायन उवाच