Jarāsandha-nipātana, rāja-mokṣa, and rājasūya-sāhāyya-prārthanā
Jarāsandha’s fall, liberation of kings, and request for support
सवर्णो हि सवर्णानां पशुसंज्ञां करिष्यसि । को<न्य एवं यथा हि त्वं जरासंध वृथामति:
જરાસંધ! તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તું પણ એ જ વર્ણનો છે, જે વર્ણના તે રાજાઓ છે. તો શું તું પોતાના જ વર્ણના લોકોને ‘પશુ’ કહીને તેમની હત્યા કરશે? તારા જેવો ક્રૂર બીજો કોણ છે?
श्रीकृष्ण उवाच