Previous Verse
Next Verse

Shloka 37

Adhyāya 3: Indra’s Invitation and Yudhiṣṭhira’s Refusal to Abandon the Dog

Svargārohaṇa Test

तैर्विना नोत्सहे वस्तुमिह दैत्यनिबर्हण । गन्तुमिच्छामि तत्राहं यत्र ते भ्रातरो गता:

યુધિષ્ઠિર બોલ્યા—હે દૈત્યનિબર્હણ! મારા ભાઈઓ વિના અહીં રહેવાનો મને ઉત્સાહ નથી. જ્યાં મારા ભાઈઓ ગયા છે ત્યાં જ હું જવા ઇચ્છું છું.

वैशम्पायन उवाच