मामेव नूनं बीभत्सुममिव च वृकोदर: । अभियातीति मन्वाना:ः पेतुर्मम्लुश्च सम्भ्रमात्,“निश्चय अर्जुन मेरा ही पीछा कर रहे हैं। भीमसेन मेरी ही ओर चढ़े आ रहे हैं" ऐसा मानते हुए कौरव-सैनिक घबराहटमें पड़कर गिर जाते थे। वे सब-के-सब उदास हो गये थे
mām eva nūnaṃ bībhatsum amiva ca vṛkodaraḥ | abhiyātīti manvānāḥ petur mamlūś ca sambhramāt ||
સંજય બોલ્યો—“નિશ્ચયે બીભત્સુ અર્જુન મારો જ પીછો કરે છે અને વૃકોદર ભીમ પણ મારી જ તરફ ધસી આવે છે” એમ માની કૌરવ સૈનિકો ગભરાટમાં લથડીને પડી જતા અને મલિન થઈ જતા. તેઓ બધા જ નિરાશ થઈ ગયા હતા.
संजय उवाच