बलेनाथ स संस्तभ्य ब्रह्मास्त्रं समुदैरयत् । ऐन्द्रं ततोर्डर्जुनश्वापि तं दृष्टवा भ्युपमन्त्रयत्
balenātha sa saṁstabhya brahmāstraṁ samudairayat | aindraṁ tato 'rjunaś cāpi taṁ dṛṣṭvābhyupamantrayat ||
ત્યારે તેણે બળના આધારથી પોતાને સંભાળી બ્રહ્માસ્ત્ર પ્રયોગ કર્યો. તે જોઈ અર્જુને પણ પ્રતિઉત્તરરૂપે ઐન્દ્રાસ્ત્રનું અભિમંત્રિત કર્યું.
संजय उवाच