श्वेताश्लौ पुरुषौ दिव्यावास्थितावरिमर्दनौ | शुशुभाते महात्मानौ चन्द्रादित्यौ यथा दिवि
બંનેના ઘોડા શ્વેત હતા. બંને દિવ્ય પુરુષ અને શત્રુઓનું મર્દન કરવા સમર્થ હતા. તે બંને મહાત્મા વીરો રણભૂમિમાં એવા શોભતા હતા જાણે આકાશમાં ચંદ્ર અને સૂર્ય.
संजय उवाच