तस्मिन् कृते भीमसेनेन रूपे दृष्टवा जना: शोणितं पीयमानम् । सम्प्राद्रवंश्षित्रसेनेन सार्ध॑ भीम॑ रक्षो भाषमाणा भयार्ता:
ભીમસેને એવો ભયાનક રૂપ ધારણ કર્યો અને તેને રક્ત પીતા જોઈ, ભયથી વ્યાકુળ થયેલા બધા લોકો ભીમને ‘રાક્ષસ’ કહી ચિત્રસેન સાથે ભાગી ગયા.
संजय उवाच