जयेप्सव: स्वर्गमनाय चोत्सुका: पतन्ति नागाश्वरथा: परंतप
jayepsavaḥ svargamanāya cotsukāḥ patanti nāgāśvarathāḥ paraṃtapa
વિજયની ઇચ્છા અને સ્વર્ગપ્રાપ્તિની ઉત્કંઠાથી, હે પરંતપ, હાથી-ઘોડા-રથ પર સવાર આ યોદ્ધાઓ યુદ્ધમાં પડી રહ્યા છે.
कर्ण उवाच