समानो हासि भीष्मेण द्रोणद्रौणिकृपेण च । सव्यसाचिनमायान्तं निवारय महारणे,“तुम भीष्म, द्रोण, अश्वत्थामा तथा कृपाचार्यके समान पराक्रमी हो, अतः इस महासमरमें आक्रमण करते हुए सव्यसाची अर्जुनको रोको
samāno hāsi bhīṣmeṇa droṇadrauṇikṛpeṇa ca | savyasācinam āyāntaṁ nivāraya mahāraṇe ||
તું ભીષ્મ, દ્રોણ, દ્રોણપુત્ર અશ્વત્થામા તથા કૃપાચાર્ય સમાન પરાક્રમી છે; તેથી આ મહાસમરમાં આક્રમણ કરવા આગળ વધતા સવ્યસાચી અર્જુનને રોક.
अजुन उवाच