अयं स रथ आयाति श्वेताश्वः कृष्णसारथि: । निषघ्नन्नमित्रान् समरे यं कर्ण परिपृच्छसि
ayaṁ sa ratha āyāti śvetāśvaḥ kṛṣṇasārathiḥ | niṣaghnann amitrān samare yaṁ karṇa paripṛcchasi ||
“કર્ણ! તું જે રથ વિષે પૂછતો હતો, એ જ આ શ્વેત અશ્વોવાળો રથ—જેનાં સારથિ શ્રીકૃષ્ણ છે—સમરમાં શત્રુઓનો સંહાર કરતો અહીં જ આવી રહ્યો છે.”
अजुन उवाच