रथघोष: स संग्रामे पाण्डवेयस्य सम्बभौ । वासवाशनितुल्यस्य मेघौघस्येव मारिष
rathaghoṣaḥ sa saṅgrāme pāṇḍaveyasya sambabhau | vāsavāśanitulyasya meghaughasyeva māriṣa ||
માન્યવર! સંગ્રામમાં પાંડવેય (અર્જુન)ના રથનો તે ઘઘરઘોષ વાસવ (ઇન્દ્ર)ના વજ્રની ગર્જના સમાન અને મેઘસમૂહોની ગર્જના જેવો લાગતો હતો।
अजुन उवाच