एकं रथं सम्परिवार्य मृत्युं नयन्त्यनेके च रथा: समेता: । एकस्तथैकं रथिन रथाग्रयां- स्तथा रथश्चापि रथाननेकान्,बहुत-से रथी एक साथ मिलकर किसी एक रथीको घेर लेते और उसे यमलोक पहुँचा देते थे। इसी प्रकार एक रथी एक रथीको और अनेक श्रेष्ठ रथियोंको भी यमलोकका पथिक बना देता था
ઘણા રથીઓ એકસાથે મળી કોઈ એક રથીને ઘેરી લેતા અને તેને મૃત્યુપથ પર પહોંચાડી દેતા. અને ક્યાંક એક જ રથી એક રથીને, એટલું જ નહીં પરંતુ અનેક શ્રેષ્ઠ રથીઓને પણ યમલોકનો પથિક બનાવી દેતો; તેમજ એક રથ જ અનેક રથોને પરાજિત કરતો।
संजय उवाच