कर्णवधोत्तरं शल्य-दुर्योधनसंवादः
Aftermath of Karṇa’s Fall: Śalya’s Address to Duryodhana
इत्यन्तरिक्षे शतश्ड्रमूर्श्नि तपस्विनां शृण्वतां वागुवाच । एवंविधं तच्च नाभूत् तथा च देवापि नूनमनृतं वदन्ति
શતશૃંગ પર્વતના શિખર પર તપસ્વી મહાત્માઓ સાંભળતા હતા ત્યારે આકાશવાણીએ આ વાતો કહી હતી; પરંતુ તે પ્રમાણે થયું નહીં. તેથી નિશ્ચયે દેવતાઓ પણ ક્યારેક અસત્ય બોલે છે.
संजय उवाच