अस्त्रयुद्धे द्रौणिपार्थसंघर्षः — Karṇa’s Bhārgavāstra and the Search for Yudhiṣṭhira
Chapter 45
गान्धारिभिरसम्भ्रान्तै: पर्वतीयैश्न दुर्जयै: शलभानामिव व्रातैः पिशाचैरिव दुर्दशै:
તેમની સાથે કદી ગભરાતા નહીં એવા ગાંધારદેશીય સૈનિકો અને દુર્જય પર્વતીય વીર પણ હતા; તેઓ ટીડાંના ઝુંડની જેમ ટોળાં બનાવી આગળ વધતા અને પિશાચ સમા ભયંકર દેખાતા હતા.
संजय उवाच