भीष्मस्य मध्याह्नयुद्धवर्णनम् / Mid-day Battle Description: Bhīṣma Engaged by the Pāñcālas
व्यंसितं वीक्ष्य निस्त्रिंशं सौ भद्रेण रणे तदा । साधु साध्विति सैन्यानां प्रणादो5भूद् विशाम्पते
હે રાજન! રণে સૌભદ્રે તે તલવાર નિષ્ફળ કરી તે જોઈ સૈન્યમાં ‘સાધુ! સાધુ!’ એવો નાદ ગુંજી ઊઠ્યો.
संजय उवाच