Irāvān-nidhana-anantaraṃ Ghaṭotkaca-nādaḥ
After Irāvān’s fall: Ghaṭotkaca’s roar and the clash with Duryodhana
पाण्डवस्तु भृशं क्रुद्धो विद्धस्तेन महात्मना । रणे वराहकर्णेन राजानं हृद्यविध्यत
મહાત્મા શ્રુતાયુના બાણોથી ઘાયલ થતાં પાંડુનંદન યુધિષ્ઠિર અત્યંત ક્રોધિત થયા અને રણભૂમિમાં ‘વરાહકર્ણ’ નામનું બાણ છોડીને રાજા શ્રુતાયુના હૃદયસ્થાને ઘા કર્યો।
संजय उवाच