धृतराष्ट्र-संजय-संवादः — इरावान्-आवन्त्ययोः युद्धम्, घटोत्कच-भगदत्त-संघर्षः, मद्रेश्वर-विक्षेपः
Dhṛtarāṣṭra–Sañjaya Dialogue: Irāvān vs the Avanti princes; Ghaṭotkaca vs Bhagadatta; Śalya checked by the Mādrī twins
बहुभि: क्षत्रियैर्गुप्त पृथिव्यां लोकसम्मतै: । अस्मानभिगतै: कामात् सबलै: सपदानुगै:
જેઓ પોતાના શૌર્ય માટે ભૂમંડળમાં વિખ્યાત અને લોકમાં માન્ય છે, એવા ઘણા ક્ષત્રિયો પોતાની ઇચ્છાથી જ સેનાસહિત અને સેવકો સાથે અમારી પાસે આવ્યા છે; તેમના દ્વારા આ કૌરવ-સેના સુરક્ષિત છે.
संजय उवाच