भीष्मस्य भीमसेन-निरोधः
Bhīṣma checks Bhīmasena; matched engagements intensify
विश्वावसुर्विश्वमूर्ति वि श्लेशो विष्वक्सेनो विश्वकर्मा वशी च । विश्वेश्वरो वासुदेवो$सि तस्माद् योगात्मान दैवतं त्वामुपैमि
bhīṣma uvāca |
viśvāvasur viśvamūrtir viśleṣo viṣvakseno viśvakarmā vaśī ca |
viśveśvaro vāsudevo 'si tasmād yogātman daivataṁ tvām upaimi prabho ||
પ્રભો! તમે સર્વવ્યાપી, વિશ્વસ્વરૂપ અને વિશ્વના સ્વામી છો. વિશ્વમાં સર્વત્ર તમારી સેના છે; આ વિશ્વ તમારું જ કાર્ય છે; તમે સર્વને વશમાં રાખનાર છો. તેથી તમને વિશ્વેશ્વર અને વાસુદેવ કહે છે. યોગાત્મા દેવતા! હું તમારી શરણમાં આવ્યો છું.
भीष्म उवाच
The verse teaches śaraṇāgati (taking refuge): recognizing the supreme Lord as the universe’s maker, ruler, and indwelling reality, one turns from self-reliance to surrender grounded in Yoga—inner discipline and God-centered realization.
Bhishma, speaking in the Bhishma Parva context of the Kurukshetra war, offers a hymn-like address to Vasudeva (Krishna), stringing together cosmic epithets and concluding with a direct act of refuge: “I approach you, O Lord.”