Vāsudeva-Māhātmya: Duryodhana’s Inquiry and Bhīṣma’s Theological Account of Keśava
स तान्यनीकानि महाथनुष्मा- ज्शिनिप्रवीर: सहसाभिपत्य । चकार साहाय्यमथार्जुनस्य विष्णुर्यथा वृत्रनिष््दनस्य
મહાધનુર્ધર શિનીવીર સાત્યકી સહસા તે સેનાઓ પાસે પહોંચી અર્જુનને એવી જ રીતે સહાય કરવા લાગ્યો, જેમ ભગવાન વિષ્ણુ વૃત્રનિષૂદન ઇન્દ્રને સહાય કરે છે।
संजय उवाच